માધવન માઇક્રોરાજા વામ
- માધવન માઇક્રોરાજા વામ એ મિત્ર ફંગસ છે જે એક જૈવિક ફર્ટિલાઈઝર છે .
અને તેને લાયોફીલાઈઝેશન ટેકનોલોજી થી તૈયાર કરવામાં આવેલ છે
- માધવન માઇક્રોરાજા વામ એ અલભ્ય ફૉસ્ફરસ ને લભ્ય શ્વરૂપ માં ફેરવવાનું કાર્ય કરે છે
- માધવન માઇક્રોરાજા વામ એ પોષક તત્વો ની લભ્યતા માં વધારો કરે છે અને તંતુ મૂળ નો વિકાસ કરે છે .
- પાક ને જૈવિક અને અજૈવિક તણાવ થી બચાવવનું કાર્ય કરે છે . અને જમીન જન્ય રોગો થી પાક નું રક્ષણ કરે છે .
ઉપયોગ ની રીત :- ૧૦૦ ગ્રામ પ્રતિ એકર કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી ને પૂખી ને આપવું . પાણી સાથે પણ આપી શકાય .
પેક - ૧૦૦ ગ્રામ, ૪ કિલો